1 કરિંથીઓ 15:49 - પવિત્ર બાઈબલ49 આપણને પેલા દુન્યવી માણસ જેવા બનાવ્યા છે. તેથી આપણને પેલા સ્વર્ગીય પુરુંષ જેવા પણ બનાવવામાં આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 જેમ આપણે માટીનાની પ્રતિમા ધારણ કરી છે, તેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ કરીશું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.49 જેમ આપણે પૃથ્વીની માટીમાંથી બનાવેલા માનવના જેવા છીએ, તેમ જ આપણે આકાશમાંથી આવેલા માનવ જેવા પણ થઈશું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 આપણે જેમ માટીની પ્રતિમા ધારણ કરી છે, તેમ સ્વર્ગીય સ્વરૂપ પણ ધારણ કરીશું. Viz kapitola |