Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 15:48 - પવિત્ર બાઈબલ

48 લોકો પૃથ્વીને આધીન છે તેથી તેઓ પ્રથમ પેલા દુન્યવી માણસ જેવા છે. પરંતુ જે લોકો સ્વર્ગને આધિન છે તે લોકો પેલા સ્વર્ગીય પુરુંષ જેવા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 જેવો માટીનો [માણસ] છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે; અને જેઓ સ્વર્ગીય છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

48 જેઓ પૃથ્વીના છે, તેઓ જેને પૃથ્વીમાંથી બનાવવામાં આવ્યો તેના જેવા છે. જેઓ આકાશના છે, તેઓ જે આકાશમાંથી આવ્યો તેના જેવા છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 જે માટીનો છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે; અને જે સ્વર્ગીય છે તે જેવો છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 15:48

Následuj nás:

Reklamy


Reklamy