1 કરિંથીઓ 15:44 - પવિત્ર બાઈબલ44 “રોપેલું” શરીર નિર્બળ હોય છે, પરંતુ પુર્નજીવિત શરીર શક્તિશાળી હોય છે. શરીર જે “રોપેલું” છે તે ભૌતિક છે, પરંતુ જે પુર્નજીવિત થયું છે તે શરીર આત્મિક છે. જેમ ભૌતિક શરીર છે તેમ આત્મિક શરીર પણ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 પ્રાણી શરીર વવાય છે, આત્મિક શરીર ઉઠાડાય છે; જો પ્રાણી શરીર છે તો આત્મિક શરીર પણ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 જ્યારે દફનાવવામાં આવે છે ત્યારે તે ભૌતિક શરીર હોય છે પણ જ્યારે સજીવન થશે, ત્યારે તે આત્મિક શરીર બનશે. જેમ ભૌતિક શરીર છે, તેમ આત્મિક શરીર પણ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 ભૌતિક શરીર વવાય છે અને આત્મિક શરીરમાં સજીવન કરાય છે; જો ભૌતિક શરીર છે, તો આત્મિક શરીર પણ છે. Viz kapitola |