Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 15:40 - પવિત્ર બાઈબલ

40 દુન્યવી શરીરો તેમજ સ્વર્ગીય શરીરો પણ ભિન્ન પ્રકારનાં હોય છે. પરંતુ સ્વર્ગીય શરીરોની સુંદરતા એક પ્રકારની છે, જ્યારે દુન્યવી શરીરોની સુદરતા બીજા પ્રકારની છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 વળી સ્વર્ગીય શરીરો છે, તથા પૃથ્વી પરનાં શરીરો છે; પણ સ્વર્ગીય [શરીરો] નું ગૌરવ જુંદું અને પૃથ્વી પરનાંનું જુંદું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

40 આકાશી પદાર્થો અને પૃથ્વીના પદાર્થોનું પણ એવું જ છે. આકાશી પદાર્થો અને પૃથ્વીના પદાર્થોનું ગૌરવ જુદું હોય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 સ્વર્ગીય શરીરો છે તેમ જ પૃથ્વી પરનાં શરીરો પણ છે. સ્વર્ગીય શરીરોનો વૈભવ જુદો છે, તથા પૃથ્વી પરના શરીરોનો વૈભવ જુદો છે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 15:40

Následuj nás:

Reklamy


Reklamy