Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 15:39 - પવિત્ર બાઈબલ

39 હાડ-માંસમાંથી બનેલી દરેક વસ્તુઓ તે એક જ હાડ-માંસની નથી: તેથી લોકોનું હાડ-માંસ (શરીર) એક પ્રકારનું હોય છે, જ્યારે પ્રાણીઓનું બીજા એક પ્રકારનું, પક્ષીઓનું શરીર બીજા એક પ્રકારનું અને માછલીઓનું શરીર બીજા એક પ્રકારનું હોય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 સર્વ દેહ એક સરખા નથી; પણ માણસનો દેહ જુદો, પશુઓનો જુદો, માછલાંનો જુદો અને પક્ષીઓનો દેહ જુદો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 જીવંત પ્રાણીઓનાં શરીર એક્સરખાં હોતાં નથી. માનવીનું શરીર એક પ્રકારનું, પ્રાણીઓનું શરીર બીજા પ્રકારનું, તો વળી માછલીઓનું શરીર તેથી પણ જુદા જ પ્રકારનું હોય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 સર્વ દેહ એક જ જાતનાં નથી; પણ માણસોનો દેહ જુદો છે, પશુઓનો જુદો અને માછલાંઓનો જુદો તેમ જ પક્ષીઓનો દેહ પણ જુદો છે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 15:39

Následuj nás:

Reklamy


Reklamy