Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 15:37 - પવિત્ર બાઈબલ

37 અને તમે જે વાવો છો તેનું સ્વરૂપ પછીથી આકાર લેનાર “શરીર” જેવું નહિ હોય. તમે જે વાવ્યું છે તે તો માત્ર ધઉં કે બીજી કોઈ વસ્તુનું બીજ માત્ર છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 અને તું જે વાવે છે તે જે શરીર થવાનું છે તે વાવતો નથી, પણ માત્ર દાણા વાવે છે, કદાચ ઘઉંના કે બીજા કશાના.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 તું જે વાવે છે, અને જેની પાછળથી વૃદ્ધિ થાય છે - પછી તે ઘઉંનો દાણો હોય કે બીજા કશાનો - તે તો માત્ર બીજ જ છે, સંપૂર્ણ વિકસિત છોડ નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 જે શરીર થવાનું નથી તે તેં વાવ્યું છે, પણ તે કેવળ દાણા, કદાચ ઘઉંના કે બીજાકોઈ અનાજના.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 15:37

Následuj nás:

Reklamy


Reklamy