Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 15:36 - પવિત્ર બાઈબલ

36 આ બધા મૂર્ખતા ભરેલા પ્રશ્નો છે. જ્યારે તમે કઈક વાવો ત્યારે પ્રથમ જમીનની અંદર તે મૃત્યુ પામે છે અને પછી તે જીવનમાં નવપલ્લવિત થાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અરે, મૂર્ખ, તું પોતે જે વાવે છે તે જો મરે નહિ તો તે સજીવન પણ થાય નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 હે મૂર્ખ, જો તું જમીનમાં બીજ વાવે અને તે મરે નહિ, તો તેમાંથી જીવન કેવી રીતે ઉદ્ભવે?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 ઓ નિર્બુદ્ધ, તું જે વાવે છે તે જો મરે નહિ તો તેને જીવન પણ પ્રાપ્ત થાય નહિ.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 15:36

Následuj nás:

Reklamy


Reklamy