1 કરિંથીઓ 15:35 - પવિત્ર બાઈબલ35 પરંતુ કેટલાએક લોકો કદાચ પૂછશે કે, “મૃત્યુ પામેલા લોકો પુર્નજીવિત કેવી રીતે થાય? તેઓ કેવાં શરીર ધારણ કરીને આવે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 પણ કોઈ કહેશે કે મૂએલાંને શી રીતે ઉઠાડવામાં આવે છે? અને તેઓ કેવાં શરીર ધારણ કરીને આવે છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 પણ કોઈ પૂછશે, “મૂએલાં કેવી રીતે સજીવન થશે? તેમનાં શરીર કેવા પ્રકારનાં હશે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 પણ કોઈ કહેશે કે મૂએલાં શી રીતે પુનરુત્થાન પામે છે? અને કેવાં શરીર ધારણ કરીને આવે છે? Viz kapitola |