Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 15:22 - પવિત્ર બાઈબલ

22 આદમ થકી આપણે સર્વ મૃત્યુ પામીએ છીએ અને તે જ રીતે ખ્રિસ્ત થકી આપણે સર્વ સજીવન થઈશું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 કેમ કે જેમ આદમદ્વારા સર્વ મરે છે, તેમ જ વળી ખ્રિસ્તદ્વારા સર્વ સજીવન થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 કારણ, જેમ સર્વ માણસો આદમની સાથેના સંબંધને લીધે મરણ પામ્યા તેમ જ તેઓ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે સજીવન થશે;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 15:22

Následuj nás:

Reklamy


Reklamy