Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 15:21 - પવિત્ર બાઈબલ

21 કોઈ એક માણસના (આદમ) કૃત્યના કારણે લોકોનાં મૃત્યુ થયાં પરંતુ બીજા એક માણસના (ખ્રિસ્ત) કૃત્યના કારણે લોકો મએલામાંથી ઊઠશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસદ્વારા મૂએલાંનું પુનરુત્થાન પણ થયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 જેમ એક માણસ દ્વારા લોકો મરણ પામે છે તેમ એક માણસ દ્વારા જીવન મળે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું પુનરુત્થાન પણ થયું છે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 15:21

Následuj nás:

Reklamy


Reklamy