1 કરિંથીઓ 15:13 - પવિત્ર બાઈબલ13 જો મૂએલાનું પુનરુંત્થાન નથી તો એનો અર્થ એ કે ખ્રિસ્ત મૃત્યુમાંથી કદી પણ ઊઠયો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ જો મૂએલાંનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ ઊઠયા નથી! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 જો એ સાચું હોય, તો એનો અર્થ એ થયો કે ખ્રિસ્ત સજીવન થયા નથી; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પણ જો મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. Viz kapitola |