Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 14:9 - પવિત્ર બાઈબલ

9 તમારી સાથે પણ આમ જ છે. બધી ભાષાઓમાં બોલાયેલા શબ્દો સ્પષ્ટ હોવા જોઈએ, નહિ તો તમે શું કહેવા માગો છો તે કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ, અને તમે માત્ર હવામાં વાતો કરતા રહી જશો!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એમ જ તમે પણ જો જીભ વડે સહજ સમજી શકાય એવા શબ્દો ન બોલો, તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા [જેવા] થશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 તે જ પ્રમાણે અન્ય ભાષાઓમાં તમારો સંદેશો પ્રગટ કરવામાં આવે અને તે સ્પષ્ટ ન હોય, તો તે કોણ સમજી શકે? તમારા શબ્દો હવામાં ઊડી જશે!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 એમ જ તમે પણ જો જીભ વડે સમજી શકાય એવા શબ્દો ના બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા ગણાશો.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 14:9

Následuj nás:

Reklamy


Reklamy