Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 14:39 - પવિત્ર બાઈબલ

39 તેથી મારા ભાઈઓ અને બહેનો, ખરેખર તમારે પ્રબોધ કરવાની અભિલાષા રાખવી જોઈએ, પરંતુ અન્ય ભાષામાં બોલવાનું દાન ધરાવતા લોકોને તે ભાષામાં બોલતા રોકશો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની અભિલાષા રાખો, અને [અન્ય] ભાષાઓમાં બોલવાની મના ન કરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 આથી મારા ભાઈઓ, તમારું મન ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવામાં લગાડો; પણ અન્ય ભાષાઓમાં બોલવાની મના ન કરો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની ઉત્કંઠા રાખો, અન્ય ભાષાઓમાં બોલવાની મનાઈ ન કરો.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 14:39

Následuj nás:

Reklamy


Reklamy