1 કરિંથીઓ 14:36 - પવિત્ર બાઈબલ36 શું દેવનો ઉપદેશ તમારા થકી છે? ના! અથવા તમે માત્ર એક એવા છો કે જેમના આ ઉપદેશ પ્રાપ્ત થયો છે? ના! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 શું ઈશ્વરનું વચન તમારા દ્વારા આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 શું ઈશ્વરનો સંદેશ તમારી મારફતે આવ્યો? અથવા શું ફક્ત તે તમારી પાસે જ આવ્યો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 શું તમારી પાસેથી ઈશ્વરનું વચન આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે? Viz kapitola |