1 કરિંથીઓ 14:30 - પવિત્ર બાઈબલ30 અને જે વ્યક્તિ બેઠેલી છે તેનામાં પ્રભુના સંદેશની પ્રેરણા જાગે તો પ્રથમ વસ્તાએ અટકી જવું જોઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 પણ જો [પાસે] બેઠેલાઓમાંના કોઈને કંઈ પ્રકટીકરણ થાય, તો પહેલાએ છાના રહેવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 પણ સભામાં બેઠેલામાંથી બીજા કોઈને ઈશ્વર તરફથી સંદેશ મળે તો બોલનારે થોભી જવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 પણ જો સભામાં જેઓ છે તેઓમાંના કોઈને કંઈ પ્રગટ થાય, તો પહેલાએ છાના રહેવું. Viz kapitola |