1 કરિંથીઓ 14:29 - પવિત્ર બાઈબલ29 અને માત્ર બે કે ત્રણ પ્રબોધકોએ જ બોલવું જોઈએ અને તેઓ જે બોલે છે તેનું બીજાઓએ મૂલ્યાંકન કરવું જોઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની તુલના કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 જેમને ઈશ્વરનો સંદેશો મળેલો છે તેમનામાંથી બે અથવા ત્રણ બોલે, બીજાઓએ તેની પારખ કરવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની સમીક્ષા કરે. Viz kapitola |