Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 14:27 - પવિત્ર બાઈબલ

27 જ્યારે તમે એકત્રિત થાઓ અને કોઈ વ્યક્તિ સમૂહને અન્ય ભાષામાં ઉદબોધિત કરે ત્યારે બે કે વધુમાં વધુ ત્રણથી વધારે માણસોએ ન બોલવું જોઈએ. અને તેઓએ એક પછી એક બોલવું જોઈએ અને બીજી વ્યક્તિએ તે જે બોલે છે તેનું અર્થઘટન કરવું જોઈએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 જો કોઈ [અન્ય] ભાષા બોલે, તો બે અથવા બહુ તો ત્રણ જણ [બોલે] , અને તે પણ વારાફરતી; અને એકે તેનો અર્થ સમજાવવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 અન્ય ભાષાઓમાં બોલનારાઓમાંથી બે કે ત્રણ વ્યક્તિઓએ વારાફરતી બોલવું અને કોઈએ તેનું અર્થઘટન કરવું જોઈએ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 જો કોઈ અન્ય ભાષા બોલે, તો બે અથવા વધારેમાં વધારે ત્રણ માણસ વારાફરતી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવું.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 14:27

Následuj nás:

Reklamy


Reklamy