1 કરિંથીઓ 14:22 - પવિત્ર બાઈબલ22 તેથી અન્ય ભાષા વિશ્વાસીઓને નહિપણ અવિશ્વાસીઓને ચિહનરુંપ છે; પણ પ્રબોધ વિશ્વાસીઓને નહિ પણ અવિશ્વાસીઓને ચિહનરુંપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહિ પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. પણ પ્રબોધ અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને [ચિહ્નરૂપ] છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 આથી અન્ય ભાષાઓમાં બોલવાની બક્ષિસ તો વિશ્વાસીઓને માટે નહિ, પણ અવિશ્વાસીઓને માટે પુરાવારૂપ છે. જ્યારે ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ અવિશ્વાસીઓને માટે નહિ, પણ વિશ્વાસીઓને માટે પુરાવારૂપ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહિ, પણ અવિશ્વાસીઓને માટે નિશાનીરૂપ છે. અને પ્રબોધ અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને માટે ચિહ્નરૂપ છે. Viz kapitola |