Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 14:21 - પવિત્ર બાઈબલ

21 પવિત્રલેખમાં લખ્યું છે કે: “જે લોકો જુદા પ્રકારની ભાષા બોલે છે તેમની અને વિદેશીઓની વાણીનો ઉપયોગ કરીને હું લોકોને ઉદબોધન કરીશ પરંતુ તેમ છતાં આ લોકો મને કબૂલ કરશે નહિ.” પ્રભુ આમ કહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 નિયમશાસ્‍ત્રમાં લખેલું છે, “અન્ય ભાષા બોલનારા માણસો વડે તથા અજાણી પ્રજાઓના હોઠો વડે હું આ લોકોની સાથે બોલીશ; એમ છતાં તેઓ મારું સાંભળશે નહિ, ” એમ પ્રભુ કહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 ધર્મશાસ્ત્રમાં લખેલું છું; “પ્રભુ કહે છે કે, આ લોક સાથે હું અન્ય ભાષાઓ બોલનાર માણસો મારફતે બોલીશ. વળી, પરદેશીઓના હોઠો દ્વારા પણ બોલીશ, છતાં તેઓ મારું સાંભળશે નહિ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે, ‘અન્ય ભાષાઓથી તથા અજાણી પ્રજાઓના હોઠોથી હું આ લોકોની સાથે બોલીશ, તોપણ તેઓ મારું સાંભળશે નહીં,’ એમ પ્રભુ કહે છે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 14:21

Následuj nás:

Reklamy


Reklamy