1 કરિંથીઓ 14:14 - પવિત્ર બાઈબલ14 હું જો અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પરંતુ મારું મન તો નિષ્ક્રિય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 કેમ કે જો હું [અન્ય] ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે ખરો, પણ મારી સમજશક્તિ નિષ્ફળ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 કારણ, જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા ખરેખર પ્રાર્થના કરે છે ખરો, પણ મારું મન તેમાં કંઈ જ ભાગ લઈ શકતું નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પણ મારું મન નિષ્ક્રિય રહે છે. Viz kapitola |