Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 14:13 - પવિત્ર બાઈબલ

13 તેથી જે વ્યક્તિની પાસે અન્ય ભાષા બોલવાની ક્ષમતા છે, તે પોતે જે બોલે છે તેનું તે સાચું અર્થઘટન કરી શકે તેવી તેણે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એ માટે [અન્ય] ભાષા બોલનારે એવી પ્રાર્થના કરવી જોઈએ કે તે પોતે તેનો અર્થ પણ સમજાવી શકે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 અન્ય ભાષામાં બોલનારે તેના અર્થઘટનની બક્ષિસ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે માટે અન્ય ભાષા બોલનારે પોતે ભાષાંતર કરી શકે, એવી પ્રાર્થના કરવી.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 14:13

Následuj nás:

Reklamy


Reklamy