1 કરિંથીઓ 13:6 - પવિત્ર બાઈબલ6 પ્રીતિ દુષ્ટતા સાથે નહિ, પરંતુ પ્રીતિ સત્ય સાથે પ્રસન્ન હોય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અન્યાયમાં હરખાતો નથી, પણ સત્યમાં હરખાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 કોઈનું ભૂંડું થતું હોય તો તેમાં નહિ, પણ કોઈનું સારું થતું હોય તો તેમાં પ્રેમને આનંદ થાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે; Viz kapitola |