1 કરિંથીઓ 12:5 - પવિત્ર બાઈબલ5 સેવાકાર્યના વિવિધ માર્ગો છે, પરંતુ આ બધાજ માર્ગો એ જ પ્રભુ પાસેથી મેળવેલા છે. દેવ લોકોમાં વિવિધ પ્રકારે કાર્યો કરે છે, પરંતુ આ દરેક પ્રકારો તો એક જ પ્રભુ તરફથી મેળવેલા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકનાએક. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 સેવા કરવાની રીતો જુદી જુદી હોય છે, પણ સેવા તો એક જ પ્રભુની થાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે. Viz kapitola |