1 કરિંથીઓ 12:29 - પવિત્ર બાઈબલ29 બધા લોકો પ્રેરિતો નથી કે બધા લોકો પ્રબોધકો થઈ શકે નહિ. બધા લોકો ચમત્કારો પણ કરી શકતા નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 શું બધા પ્રેષિતો છે? શું બધા સંદેશવાહકો છે? શું બધા શિક્ષકો છે? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? શું આપણે બધા પરાક્રમી કામો કરીએ છીએ? Viz kapitola |