1 કરિંથીઓ 12:27 - પવિત્ર બાઈબલ27 તમે બધા સમૂહ તરીકે ખ્રિસ્તનું શરીર છો. વ્યક્તિગત રીતે તમે દરેક તે શરીરનો કોઈ એક અવયવ છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદા જુદા અવયવો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 આમ, તમે સૌ ખ્રિસ્તનું શરીર છો અને તમે દરેક એક એક અવયવ છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદાંજુદાં અંગો છો. Viz kapitola |