Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 12:25 - પવિત્ર બાઈબલ

25 દેવે આમ કર્યુ છે કે જેથી આપણું અંગ વિભાજીત ન થઈ જાય. દેવની ઈચ્છા એવી હતી કે બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 કે, શરીરમાં ભાગલા ન પડે; પણ [બધા] અવયવો, એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 આમ શરીરમાં પક્ષાપક્ષી નથી, પણ શરીરના જુદા જુદા અવયવોને એકબીજા પ્રત્યે સરખી સહાનુભૂતિ હોય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 એવું કે શરીરમાં ફૂટ પડે નહિ, પણ અંગો એકબીજાની એક સરખી કાળજી રાખે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 12:25

Následuj nás:

Reklamy


Reklamy