Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 12:24 - પવિત્ર બાઈબલ

24 ખરેખર તો આપણા શરીરના સૌથી સુંદર ભાગોને કોઈ વિશિષ્ટ કાળજીની જરુંર પડતી નથી. પણ જે ભાગ ને ઓછું માન અપાયું હતું તેને દેવે વિશેષ માન આપીને વ્યવસ્થિત રીતે શરીરમાં જોડ્યા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પણ આપણા સુંદર [અવયવો] ને એવી વાતની અગત્ય નથી. પણ જે [ભાગ] ને ઓછું [માન] હતું તેને ઈશ્વરે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 શરીરના જે અવયવો સુંદર દેખાય છે તેનાં કરતાં જે અવયવો સુંદર દેખાતા નથી તેમના પ્રત્યે આપણે ખાસ ધ્યાન આપીએ છીએ. ઈશ્વરે શરીરની રચના જ એવી કરી છે કે જેથી નાજુક અવયવો પ્રત્યે વધુ લક્ષ અપાય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 આપણાં સુંદર અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછું હતું તેને ઈશ્વરે વધારે માન આપીને, શરીરને ગોઠવ્યું છે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 12:24

Následuj nás:

Reklamy


Reklamy