1 કરિંથીઓ 12:21 - પવિત્ર બાઈબલ21 આંખ હાથને નથી કહી શકતી કે “મારે તારી જરૂર નથી!” અને તે જ રીતે મસ્તક પગોને નથી કહી શકતું કે, “મારે તારી જરૂર નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 આંખથી હાથને કહેવાતું નથી, “મને તારી અગત્ય નથી.” તેમ જ માથાથી પગોને પણ કહેવાતું નથી, “મને તમારી અગત્ય નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 આમ, આંખ કાનને કહી શક્તી નથી કે, “મને તારી જરૂર નથી,” અથવા માથું પગને કહી શકતું નથી કે, “મને તારી જરૂર નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી; અથવા માથું પગને કહી શકતું નથી કે, મને તારી જરૂર નથી. Viz kapitola |