1 કરિંથીઓ 12:20 - પવિત્ર બાઈબલ20 અને તેથી હવે શરીરના અનેક ભાગો છે પણ શરીર ફક્ત એક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પણ અવયવો ઘણા છે, પણ શરીર તો એક જ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પણ શરીર એક છે અને અવયવો અનેક છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ હવે અંગો ઘણાં છે પણ શરીર એક જ છે. Viz kapitola |