Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 12:17 - પવિત્ર બાઈબલ

17 જો સમગ્ર શરીર આંખ હોત, તો સાંભળવા માટે સક્ષમ ન હોત. જો આખું શરીર કાન હોત, તો કશું પણ સૂંધવા માટે શરીર સક્ષમ ન હોત.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જો આખું શરીર આંખ હોત, તો‍‍ શ્રવણ ક્યાં હોત? જો આખું [શરીર] શ્રવણ હોત, તો ઘ્રાણ ક્યાં?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 જો આખું શરીર માત્ર આંખ જ હોત, તો પછી તે કેવી રીતે સાંભળત? વળી જો આખું શરીર માત્ર કાન જ હોત, તો તે કેવી રીતે સૂંઘત?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જો આખું શરીર આંખ હોત તો કાન ક્યાં હોત? જો આખું શરીર કાન હોત તો જ્ઞાનેન્દ્રિય ક્યાં હોત?

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 12:17

Následuj nás:

Reklamy


Reklamy