1 કરિંથીઓ 12:16 - પવિત્ર બાઈબલ16 જો કાન આમ કહે કે, “હું આંખ નથી તેથી શરીર સાથે મારે કોઈ સંબંધ નથી.” પરંતુ કાનના આમ કહેવાથી તે શરીરના અવયવરુંપે મટી જતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 જો કાન કહે, “હું આંખ નથી, માટે હું શરીરનો નથી.” તો તેથી તે શરીરનો નથી એમ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 જો કાન કહે, “હું આંખ નથી, તેથી હું શરીરનો અવયવ નથી,” તો તેથી તે શરીરનો ભાગ મટી જતો નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી? Viz kapitola |