1 કરિંથીઓ 12:15 - પવિત્ર બાઈબલ15 જો પગ આમ કહે કે, “હું હાથ નથી. તેથી મારે શરીર સાથે કોઈ સંબંધ નથી.” પરંતુ પગના આમ કહેવાથી તે શરીરનો એક અવયવ મટી જતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જો પગ કહે, “હું હાથ નથી, એ માટે હું શરીરનો નથી;” તો તેથી તે શરીરનો નથી એમ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 જો પગ કહે, “હું હાથ નથી, તેથી હું શરીરનો અવયવ નથી;” તો તેથી તે શરીરનો અવયવ મટી જતો નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી? Viz kapitola |