1 કરિંથીઓ 12:14 - પવિત્ર બાઈબલ14 અને વ્યક્તિનું શરીર એક અવયવનું બનેલું નથી. પણ વધારે અવયવોનું બનેલું છે. તેને ઘણા અવયવો હોય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 કેમ કે શરીર એક અવયવનું નથી, પણ ઘણાનું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 શરીર એક જ અવયવનું નહિ, પણ અનેક અવયવનું બનેલું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે. Viz kapitola |