1 કરિંથીઓ 11:33 - પવિત્ર બાઈબલ33 તેથી, મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે ભોજન માટે મળો ત્યારે તમે એકબીજાની રાહ જુઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા માટે એકત્ર થાઓ ત્યારે એકબીજાની રાહ જુઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 આથી મારા ભાઈઓ, જ્યારે તમે પ્રભુભોજન માટે એકત્ર થાઓ, ત્યારે એકબીજાની રાહ જુઓ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા એકઠા મળો ત્યારે, એકબીજાની રાહ જુઓ; Viz kapitola |