Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 11:28 - પવિત્ર બાઈબલ

28 દરેક વ્યક્તિએ રોટલી ખાતા અને પ્યાલો પીતા પહેલા પોતાનું અંતઃકરણ તપાસવું જોઈએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી, અને એમ કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 આથી રોટલી ખાતાં પહેલાં તેમ જ પ્યાલામાંથી પીતાં પહેલાં દરેકે આત્મપરીક્ષા કરવી જોઈએ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પણ દરેકે પોતાની તપાસ કરવી. એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 11:28

Následuj nás:

Reklamy


Reklamy