1 કરિંથીઓ 11:15 - પવિત્ર બાઈબલ15 પરંતુ લાંખા કેશ સ્ત્રી માટે માનદાયક છે. તેના મસ્તકને ઢાંકવા માટે સ્ત્રીને લાંબા કેશ આપવામાં આવ્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભારૂપ છે, કેમ કે તેના વાળ આચ્છાદાનને માટે તેને આપેલા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 છતાં સ્ત્રીને માટે તો તે શોભારૂપ છે. લાંબા વાળ સ્ત્રીને માથું ઢાંકવા માટે આપવામાં આવ્યા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભા છે, કેમ કે તેના વાળ આચ્છાદનને માટે તેને આપવામાં આવે છે. Viz kapitola |