Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 11:12 - પવિત્ર બાઈબલ

12 આ સત્ય છે કારણ કે સ્ત્રી પુરુંષમાંથી ઉદભવી પણ પુરુંષ સ્ત્રીમાંથી જન્મ્યો. ખરેખર, દરેક દેવમાંથી ઉદભવ્યા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 કેમ કે જેમ સ્‍ત્રી પુરુષની [થઈ] છે, તેમ પુરુષ સ્‍ત્રીની મારફતે; પણ સર્વ પ્રભુથી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 કારણ, પુરુષમાંથી સ્ત્રીને બનાવવામાં આવી હતી, તો પુરુષ પણ સ્ત્રીથી જન્મ લે છે. જોકે સર્વ વસ્તુઓ તો ઈશ્વર પાસેથી જ આવી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કેમ કે જેમ સ્ત્રી પુરુષથી છે તેમ પુરુષ સ્ત્રીને આશરે, પણ સર્વ પ્રભુથી છે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 11:12

Následuj nás:

Reklamy


Reklamy