1 કરિંથીઓ 11:10 - પવિત્ર બાઈબલ10 તેથી સ્ત્રીએ પોતાની આધીનતા દર્શાવવા માટે પોતાનું માથુ ઢાંકેલું રાખવું જોઈએ. દૂતોને કારણે પણ તેણે આમ કરવું જોઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 આ કારણથી સ્ત્રીને ઘટિત છે કે દૂતોને લીધે અધિકારને [આધીનતાની નિશાની] તે પોતાને માથે રાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 દૂતોને લીધે પણ સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું જોઈએ. કારણ, તેમ કરવાથી તે પતિના આધિપત્ય નીચે છે, એવું જાહેર થાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 આ કારણથી અને સ્વર્ગદૂતોને લીધે સ્ત્રીએ પોતાની આધિનતા દર્શાવવાં માથે ઓઢેલું રાખવું તે ઉચિત છે. Viz kapitola |