1 કરિંથીઓ 10:30 - પવિત્ર બાઈબલ30 હું ત્ર્ક્ષણી થઈને ભોજન જમું છું. અને તેથી જે વસ્તુ માટે હું દેવનો ત્ર્ક્ષણી છું તેના માટે હું ટીકાને પાત્ર થવા નથી માગતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 જો હું આભારપૂર્વક તે ખાઉં, તો જેને માટે હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 જો હું ઈશ્વરનો આભાર માનીને ખોરાક ખાતો હોઉં, તો પછી જે ખોરાક માટે મેં આભાર માન્યો તે વિષે બીજું કોઈ શા માટે મારી ટીકા કરે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 જો હું આભારપૂર્વક તે ખાવામાં ભાગીદાર થાઉં, તો જેને સારુ હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે? Viz kapitola |