1 કરિંથીઓ 10:18 - પવિત્ર બાઈબલ18 ઈસ્રાએલના લોકો વિષે વિચાર કરો. એ લોકો કે જે વેદી પર ચડાવેલા યજ્ઞાર્પણો ખાય છે. તેઓ વેદીના ભાગીદાર છે, શું તેઓ આમ નથી કરતા? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 જેઓ જાતિએ ઇઝરાયલી છે તેમને જુઓ. શું યજ્ઞાર્પણો ખાનારા વેદીના સહભાગીદાર નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 જેઓ જન્મજાત ઇઝરાયલીઓ છે તેમનો વિચાર કરો. ઈશ્વરની સેવા માટે વેદી પર કરેલાં અર્પણમાંથી તેઓ ખાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જેઓ જાતિએ ઇઝરાયલી છે તેમને જુઓ; શું યજ્ઞ બલિદાનો ખાનારા યજ્ઞવેદીના સહભાગી નથી? Viz kapitola |