1 કરિંથીઓ 1:22 - પવિત્ર બાઈબલ22 યહૂદિઓ પ્રમાણ તરીકે ચમત્કારોની માગણી કરે છે. ગ્રીકો શાણપણ માગે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 યહૂદીઓ ચિહ્ન માગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 યહૂદીઓ પુરાવારૂપે અદ્ભુત કાર્યો જોવા માગે છે અને ગ્રીકો જ્ઞાન શોધે છે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યહૂદીઓ ચમત્કારિક ચિહ્નો માગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે; Viz kapitola |