1 કરિંથીઓ 1:15 - પવિત્ર બાઈબલ15 મને આનંદ છે કારણ કે હવે કોઈ પણ એવું કહી શકશે નહિ કે તમે મારા નામે બાપ્તિસ્મા પામ્યા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 રખેને કોઈ કહે કે તમે મારે નામે બાપ્તિસ્મા પામ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેથી મારા અનુયાયીઓ તરીકે તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું એવું કોઈ કહી શકે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 રખેને એમ ન થાય કે તમે મારે નામે બાપ્તિસ્મા પામ્યા હતા. Viz kapitola |