Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 9:42 - પવિત્ર બાઈબલ

42 આહાઝ યારાહના પિતા હતા, યારાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રીનો પુત્ર મોસા હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 આહાઝથી યારા થયો. યારાથી આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રીથી મોસા થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

42 આહાઝ યારાનો પિતા હતો. યારાને ત્રણ પુત્રો હતા: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રી મોસાનો પિતા હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 આહાઝનો દીકરો યારા. યારાના દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા હતો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 9:42

Následuj nás:

Reklamy


Reklamy