Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 9:34 - પવિત્ર બાઈબલ

34 એ બધાં વંશાવળી મુજબ લેવીઓના કુટુંબના વડા હતા અને યરૂશાલેમમાં રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 એ લેવીઓના પિતૃઓનાં [કુટુંબોના] વડીલો હતા, એટકે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 એ બધા માણસો વંશાવળી પ્રમાણે લેવી કુટુંબોના વડા હતા અને યરુશાલેમમાં રહેતા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 તેઓ લેવીઓના પિતૃઓના કુટુંબનાં આગેવાનો હતા, એટલે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 9:34

Následuj nás:

Reklamy


Reklamy