Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 9:32 - પવિત્ર બાઈબલ

32 દરેક વિશ્રામવારે મેજ પર પ્રદશિર્ત કરવા માટેની તાજી રોટલી બનાવવાની જવાબદારી કોરાહના વંશના બીજા કેટલાંક માણસોની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 કહાથીઓના પુત્રમાંના કેટલાક ભાઈઓને દર વિશ્રામવારે અર્પણ કરવાની રોટલી તૈયાર કરવાનું કામ સોપવામાં આવ્યું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 દર સાબ્બાથદિને મંદિર માટે પવિત્ર રોટલી તૈયાર કરવાની જવાબદારી કહાથના ગોત્રના સભ્યોની હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 કહાથીઓના વંશજોમાંના કેટલાકને દર વિશ્રામવારે અર્પણ કરવાની રોટલી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 9:32

Následuj nás:

Reklamy


Reklamy