૧ કાળવૃત્તાંત 9:30 - પવિત્ર બાઈબલ30 અત્તરોની મેળવણી કરવાનું કામ યાજકોનું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 યાજકના પુત્રોમાંના કેટલાક સુંગધીઓની મેળવણી તૈયાર કરનારા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 પણ સુગંધીદ્રવ્યોની મેળવણી કરવાની જવાબદારી યજ્ઞકારોની હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 યાજકના દીકરાઓમાંના કેટલાક સુગંધીઓની મેળવણી તૈયાર કરવાની ફરજ બજાવતા હતા. Viz kapitola |