Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 9:29 - પવિત્ર બાઈબલ

29 બીજાઓ વાસણોની અને બધી ઉપાસનાની સામગ્રીની તેમજ લોટ, દ્રાક્ષારસ, તેલ, ધૂપ અને અત્તરોની સંભાળ રાખતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 વળી તેઓમાંના કેટલાક ને રાચરચીલું, પવિત્રસ્થાનનાં સર્વ પાત્રો, મેંદો, દ્રાક્ષારસ, તેલ, લોબાન તથા સુંગધીદ્રવ્ય સાચવવા માટે નીમવામાં આવ્યા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 બીજા કેટલાક બીજી પવિત્ર સાધનસામગ્રી તથા લોટ, દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ધૂપદ્રવ્યો અને સુગંધીદ્રવ્યોના હવાલામાં હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 વળી તેઓમાંના કેટલાકને રાચરચીલું, પવિત્રસ્થાનનાં સર્વ પાત્રો, મેંદો, દ્રાક્ષારસ, તેલ, લોબાન તથા સુગંધીદ્રવ્ય સાચવવા માટે નીમવામાં આવ્યા હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 9:29

Následuj nás:

Reklamy


Reklamy