Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 9:27 - પવિત્ર બાઈબલ

27 તેઓની જવાબદારી મહત્વની હોવાથી તેઓ દેવના ઘરની પાસે દરેક રાત ગુજારતાં હતા અને પ્રતિદિન સવારે દરવાજાઓ ઉધાડતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 તેઓ ઈશ્વરના મંદિરની આસપાસ રહેતા હતા, કેમ કે તે તેમના હવાલામાં હતું. દર સવારે તે ઉઘાડવાનું કામ તેઓનું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 તેઓ મંદિરની પાસે રહેતા; કારણ, મંદિરના રક્ષણની અને રોજ સવારે દરવાજા ખોલવાની જવાબદારી તેમની હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તેઓ ઈશ્વરના સભાસ્થાનની આસપાસ તેમનાં કામ પ્રમાણે રહેતા હતા, કેમ કે તેઓ તેની રક્ષા માટે જવાબદાર હતા. દર સવારે તેને ઉઘાડવાનું કામ તેઓનું હતું.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 9:27

Následuj nás:

Reklamy


Reklamy