૧ કાળવૃત્તાંત 9:26 - પવિત્ર બાઈબલ26 ચાર મુખ્ય દ્વારપાળો લેવીઓ હતા. દેવના મંદિરની ઓરડીઓ અને ભંડારો સંભાળવાની મોટી જવાબદારી તેઓ પર હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 કેમ કે ચાર મુખ્ય દ્વારપાળો જે લેવીઓ હતા તેઓ અમુક કામ પર હતા, અને ઈશ્વરના મંદિરની ઓરડીઓ પર તથા ભંડારો પર નીમેલા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 ચાર મુખ્ય સંરક્ષકો લેવીઓ હતા અને આખરી જવાબદારી તેમની હતી. તેઓ મંદિરના ઓરડાઓ અને તેમાં રાખેલા પૂરવઠા માટે જવાબદાર હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ચાર મુખ્ય દરવાજાના રક્ષકો જે લેવીઓ હતા તેઓ ઈશ્વરના સભાસ્થાનની ઓરડીઓ પર તથા ભંડારો પર નિમાયેલા હતા. Viz kapitola |