Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 9:25 - પવિત્ર બાઈબલ

25 તેઓના જે ભાઇઓ તેઓનાં ગામોમાં હતા, તેઓને સાત સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે ભાગ લેવા આવવાનુ હતુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તેઓના જે ભાઈઓ તેઓનાં ગામોમાં હતા, તેઓને સાત સાત દિવસને આંતરે વારાફરતી તેઓની સાથે ભાગ લેવા આવવાનું હતું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 આ સંરક્ષકોને ગામોમાં રહેતા તેમના સંબંધીઓ સહાય કરતા અને તેમણે દરેક વખતે સાત દિવસ સુધી સંરક્ષકની ફરજ વારા પ્રમાણે બજાવવાની થતી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તેઓના જે ભાઈઓ તેઓના ગામોમાં હતા, તેઓને સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે સેવામાં સામેલ થવા સારુ આવતા હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 9:25

Následuj nás:

Reklamy


Reklamy